Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 492
________________ નવ ગ્રહોના જાપ અને પ્રાર્થના ૩૯૯ આયંબિલ–નીવી-એકાસણું બિયાસણુપારવાને પાઠ ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, પિરિસી, સાપરિસી, સૂરે ઉગ્ગએ પુરિમ અવ મુદ્દસડિઅ પચ્ચકખાઈ કયું” ચઉવિહાર, આયંબિલ–નીવી એકાસણું–બિઆસણું કર્યું તિવિહાર. પચ્ચકખાણ ફસિઅં, પાલિઅં, સેહિએ તીરિ, કિષ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડ સાંજનાં પચ્ચકખાણે પાણહાર પાણહાર. દિવસચરિમં. પચ્ચકખાઈ, અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, સિરઈ ચઉવિહાર-તિવિહાર-વિહાર દિવસચરિમં. પચ્ચક્ખાઈ ચઉવિડંપિ આહારં, તિવિહંપિ આહારં, દુવિલંપિ આહારં, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, સિરઈ. નવ ગ્રહોના જાપ અને પ્રાર્થના નોંધ-જે ગ્રહની માળા ગણવી હોય તેને રંગની માળા લઈ પ્રથમ ગ્રહને જાપ કરવો અને તે કરીને તે ગ્રહની નીચેના ફ્લેકથી પ્રાર્થના કરવી. (૧) સૂર્યને જા૫ છેસૂર્યાય નમઃ (લાલ રંગની માળા) પ્રાર્થના: પદ્મપ્રભજિનેન્દ્રસ્ય, નામેચ્ચારેણ ભાસ્કર !; શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ રક્ષા કુરુ જયશ્રિયમ(૨) ચંદ્રનો જાપ ચન્દ્રાય નમઃ (સફેદ રંગની માળા) પ્રાર્થના: ચંદ્રપ્રભજિનેન્દ્રસ્ય, નાના તારાગણાધિપ !; પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જયશ્રિયમ

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494