Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 479
________________ ૩૮૬ સાતમી ઓળીએ ૐ હ્રી“ તમે નાણસ્સ નમા ચરિત્તસ ,, આઠમી એળીએ . નવમી આળીએ તમે તવસ 99 ઉદ્યાપનમાં નવપદજીની પૂજા ભણાવવી. "" તારત રત્નાકર ૫૧ ૫૧ ૫૧ ७० ७० ७२ ૧૨ ૧૨ ૧૨ "" ૧૫૭ સુંદરી તપ. (લા.) આ તપમાં સાઠ આંખિલ કરવા. ઉદ્યાપને જ્ઞાનની પૂજાભક્તિ કરવી “ૐ હી” નમો સિદ્ધાણું” પટ્ટનું ગરણું ગણવું. સાથીયા, ખમાસમણ વિગેરે . આઠે આઠે કરવા. દ્યાપને સિદ્ધની પૂજાભક્તિ કરવી. ૧૫૮. મેરુ કલ્યાણુકે તપ (જૈ. પ્ર. વિગેરે ) આ તપ શ્રી આદ્દીશ્વર ભગવંતની ભક્તિના છે. તેમાં પ્રથમ ત્રણ અઠ્ઠમ કરવા. પારણે બેસણું કરવુ. પછી એકાંતર છે ઉપવાસ કરવા. પારણે બેસણું કરવું. પ્રથમ ત્રણ અક્રમ ન થઇ શકે તે એ અઠ્ઠમ કરવા અને પછી એકાંતર છ ઉપવાસ કરીને છેવટ એક અઠ્ઠમ કરવા. આ તપ એક જ વર્ષમાં કરવા. મેરુ ત્રયેાદશીને દિવસે છેલ્લો ઉપવાસ આવે એ પ્રમાણે તપ કરવા. ઉદ્યાપને યથાશક્તિ પૂજા ભણાવવી. “હી શ્રી ઋષભદેવપાર'ગતાય નમઃ” પદ્મની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494