________________
પરદેશી રાજાનેા છ તપ
૩૮૩
સેવા. એકદા તેને કેશીગણધરના મેળાપ થયેા. ચિત્ર મંત્રીએ તેમને પોતાના રાજાની હકીકત જણાવી પેાતાના નગરે પધારવાનું આમંત્રણ આપ્યું. ફરતાં ફરતાં કેશી શ્રમણ તે થળે આવી પહોંચ્યા અને ઉદ્યાનમાં નિવાસ કર્યાં. ચિત્ર મત્રીને આ સમાચાર મળ્યા એટલે તેણે ઘેાડા ખેલાવવાના બહાના નીચે પ્રદેશી રાજાને સાથે લીધેા.
ખૂબ પરિશ્રમ પડવાથી ચિત્ર મંત્રી રાજ્યને તે જ ઉદ્યાનમાં વિશ્રામ માટે લઈ ગયા અને એકાંત ભાગમાં મને બેઠા. તેવામાં દૂરથી કેશીગણધરના ધમ દેશનાના નેિ તેએાના -પટ પર અથડાયા એટલે રાજાએ સ્વભાવ પ્રમાણે ચિત્ર મ ંત્રીને પૂછ્યું કે આટલામાં આ કાણુ ખડખડાટ કરી રહ્યો છે ? ચિત્ર મંત્રીએ પ્રસંગ જોઈને ગુરુમહારાજનું આગમન જણાવ્યું અને શંકાનું સમાધાન મેળવવા પ્રેરણા કરી.
અને શ્રીકેશીગણધર પાસે ગયા. કેશીગણધર ભગવતે પણ પરદેશી રાજાના અનેક નાસ્તિક પ્રશ્નોના મને ગમ્ય અને યુક્તિપુરસ્કર શાંતભાવથી જવાબે આપ્યા. પરદેશી રાજાના સ્વભાવ ગુરૂમહારાજના આ પ્રથમ સમાગમે જ પલટાઇ ગયા. તે પરમ આસ્તિક બની ગયા. પછી તે તેમણે વાર'વાર કેશીગણધર ભગવતની દેશનાના લાભ લીધો. પરદેશી રાજવીનું સમસ્ત જીવન–પરિવર્તન થઈ ગયું. તેની સ કાંતા રાણીને રાજવીનું ધાર્મિક જીવન પસંદ ન પડ્યું. રાજા ભાગ-વિલાસથી પણ વિમુખ રહેવા લાગ્યા. રાણીએ એકદા રાજાને ઝેર આપ્યુ. રાજાને તે