________________
સ્વકરંડક ત૫
૩૭૭
અને ઉત્તર દિશામાં (૨) ઇશાન એમ બે દેવલેક લગોલગ સરખી સપાટીએ આવેલાં છે. ત્યાંથી એક રાજ ઊંચા (૩) સનકુમાર અને (૪) માહેંદ્ર બે દેવલેક દક્ષિણઉત્તરે જોડાજોડ આવેલ છે, ત્યાંથી ઊંચે એક રાજમાં (૫) બ્રહ્મ અને (૬) લાંતક એ બંને દેવલેક કેટલેક અંતરે એકબીજાની ઉપર આવેલાં છે. ત્યાંથી એક રાજ ઊંચે (૭) શુક અને (૮) સરસ્કાર એ બે દેવલેક એક એકની ઉપર કેટલેક અંતરે આવેલ છે. ત્યાંથી કેટલેક ઊંચે (૯) આનત અને (૧૦) પ્રાણુત દેવલેક દક્ષિણ-ઉત્તરે જોડાજોડ છે અને સહસ્ત્રારથી એક રાજ ઊંચે (૧૧) આરણ અને (૧૨) અમ્રુત દેવલેક દક્ષિણ-ઉત્તરે જોડાજોડ છે.
ત્યાંથી એક રાજ ઊંચે પુરુષના ગળાના સ્થાને નવરૈવેયક જેમાં એક–એકની ઉપર અનુક્રમે આવેલાં છે. અને તેનાથી એક રાજ ઊંચે પાંચ અનુત્તર વિમાન આવેલાં છે, જેમાં સર્વાર્થસિદ્ધ વિમાન વચ્ચે છે. અને વિજ્યાદિ ચારે તેની આજુબાજુમાં ચારે દિશામાં રહેલાં છે. આ અનુત્તર વિમાનની ઉપર સિદ્ધશિલા આવેલ છે.
આ દેવલેકવાસી દેવેનું આયુષ્ય અને શરીર પ્રમાણ કેટલું હોય તેને લગતું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે – સૌધર્મ દેવલેક શરીરપ્રમાણ સાત હાથ, આયુ બે સાગરોપમ ઇશાન દેવલોક ,
, , અધિક સનકુમાર દેવક , છ હાથ, ;, સાત સાગરોપમ મહેન્દ્ર દેવલોક , , , , અધિક