________________
બાવન જિનાલય તપ
૩૭૯
“ૐ હ્રી* નમો અરિહંતાણુ’પદ્મની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા.
૧૪૯.
સ્વ સ્વસ્તિક તપ. (જૈ. પ્ર. વિગેરે) પ્રથમ ચાર એકાસણા ઉપર એક ઉપવાસ કરવા ઘાપને પાંચ ધાન્યને સ્વસ્તિક પૂરવા. પાંચ ધાન્ય મણ મણુ જ્ઞાનની પાસે ઢાકવા ‘ૐ હ્રી નમેા નાણુસ્સ’” પદની નવ કારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકાવન કરવા.
૧૫૦, બાવન જિનાલય તપ (પ', ત. લા. જા.) [આ તપને લગતું વન તપ ન. ૩૩માં આપેલ છે.
આ તપ ન'દીશ્વર દ્વીપના બાવન જિનાલયની આરાધના નિમિત્તના છે. તેને ખાવન અજવાળા તપ કહે છે તે સ્ત્રીજાતિએ કરેલ અપભ્રંશ છે,
આ તપમાં અજવાળી અંધારી આઠમ અને ચૌદશને દિવસે ઉપવાસ કરવા. એ રીતે તેર મહિને-મવન ઉપવાસે તપ પૂર્ણ કરવા.
આ તપ કરતાં જો કોઇ તીથિ ભૂલી જવાય તે કરેલા તપ ફરીથી શરૂ કરવા પડે છે. ઉદ્યાપને જ્ઞાનની પૂજા-ભક્તિ તથા દનભક્તિ કરવી. અથવા નંદીશ્વર દ્વીપની પૂજા ભાવવી. ગરણું વિગેરે નીચે પ્રમાણે :—