________________
સૌભાગ્યસુંદર તપ
૩૭પ ૧૪૪. સાત સૌખ્ય આઠ મેક્ષ તપ. (જે. પ્ર.)
આ તપમાં સાત એકાસણાં કરી ઉપર એક ઉપવાસ કરે. ઉદ્યાપનમાં સાત મેદક તથા આઠમે ચારગણે મોટે માદક દેવ પાસે ઢેક. સેળ જાતિનાં પકવાન્ન તથા ફળ વિગેરે ઢાંકવા. જ્ઞાનપૂજા કરવી. હી” “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ૧૨-૧૨ કરવા
૧૪૫. સિદ્ધ તપ (પં. ત. જા.)
આ તપમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી ચાર ઉપવાસ ઉપર પારણું, એમ ચડતાં ચડતાં આઠ ઉપવાસ ઉપર પારણું કરવું. પારણે બેસણું કરવું. ઉદ્યાપને યથાશક્તિ પૂજા, પ્રભાવના કરવી. ગરણું નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા. ૧ » હી શ્રી અનન્તજ્ઞાનસંયુતાય સિદ્ધાય નમઃ ૨ , , શ્રી અનન્તદર્શનસંયુતાય ,
અવ્યાબાધગુણસં. અનન્તચારિત્રગુણ
અક્ષયસ્થિતિગુણસં. શ્રી અરૂપીનિરંજનગુણસં.
શ્રી અગુરુલઘુગુણસંયુ. ,, શ્રી અનન્તવીર્યગુણસંયુ.
છે
x
-
v
?
*