________________
૩૭૪
તપેરન રત્નાકર
શિવકુમારે ઈન્કાર કર્યો. થડે સમય વ્યતીત થયે તેવામાં તે નવકાર મહામંત્રના જાપના પ્રભાવથી શબે પિતાના હાથમાં રહેલ તલવારથી કાપાલિકને જ વધ કર્યો અને તેને યજ્ઞકુંડમાં હોમી દેવાથી તે તરત જ “સુવર્ણ-પુરુષ”ના રૂપમાં પરિવર્તન થઈ ગયો. આ રીતે શિવકુમારને “સુવર્ણ પુરુષ”ની સિદ્ધિ થઈ
નવકાર મહામંત્રને આવે અચિન્ય પ્રભાવ જાણ તેના આરાધના માટે હરહમેશ ઉદ્યત રહેવું.]
આ તપમાં બાર છઠ્ઠ લગોલગ આંબિલના પારણાવાળ કરવા. લાગઠ ન થઈ શકે તે છૂટક કરવા. ઉદ્યાપનમાં બાર મોદક, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે હેકવા. જ્ઞાનની પૂજા તથા ગુરુની ભક્તિ કરવી. “હી નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર
કરવા.
૧૪૩, પય તપ. (ર. વિ.)
આ તપમાં લાગટ છે ઉપવાસ કરવા. ઉદ્યાપનમાં શક્તિ પ્રમાણે જીવદયામાં દ્રવ્ય વાપરવું. ગરણું છે હી “નમે અરિહંતાણં' પદનું નવકારવાળી વશ પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.