________________
૨૯૦
તોરત્ન રત્નાકર
૧૦૬, ગૌતમકમળ તપ
[ અનત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીનુ સક્ષિસ વૃત્તાંત વીર ગણધર તપ નં. ૩૮માં આ જ પુસ્તકમાં તેમ જ ગૌતમપડઘા તપ ન. ૭૮માં વર્ણવાઈ ગયું છે. ]
આ તપમાં એકાંતર ઉપવાસ નવ કરવા. ઉદ્યાયને ગૌતમ સ્વામીની પૂજા પૂર્વક સુવર્ણીનું કમળ કરાવીને ઢાંકવુ. બીજી સર્વ વસ્તુ પાન, ફળ વિગેરે શક્તિ પ્રમાણે ઢોકવા. શ્રી ગૌતમસ્વામિસ નાય નમઃ' એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા.
૧૦૭. ઘડીયાં બે ઘડીયાં તપ (લા.)
આ તપમાં પ્રથમ ચાર દિવસ સુધી ન ઘડીયુ કરવુ. એટલે કે પા ઘડીમાં ( છ મિનિટમાં ) ભેજન કરી લેવું. પછી આઠ દિવસ સુધી બધાં ઘડીયાં કરવાં એટલે અધી ઘડીમાં ( ૧૨ મિનિટમાં ) જમી લેવુ. પછી સેાળ દિવસ સુધી એક ઘડીયું કરવું, એટલે એક ઘડીમાં (૨૪ મિનિટમાં) જમી લેવું. પછી ખત્રીશ દિવસ સુધી એ ઘડીયાં કરવાં, એટલે ૪૮ મિનિટમાં જમી લેવુ.... આ પ્રમાણે બે માસે આ તપ પૂર્ણ થાય છે. હમેશાં એકાસણાનુ પચ્ચક્ખાણ કરવું. ઠામ ચાવિહાર કરવા. “નમા અરિહંતાણ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.