________________
૩૫૪
તપોરત્ન રત્નાકર ભગવંત પિતે કુશસ્થળ ગયા. તેમના આગમન માત્રથી જ યવન રાજવી ચાલ્યા ગયે. પ્રસેનજિતે શ્રી પાર્શ્વનાથ ભગવંત સાથે પ્રભાવતીના મહેસૂવપૂર્વક લગ્ન કર્યા.
એકદા ભગવંત શ્રી પાર્શ્વનાથ ઝરૂખામાં બેસી નગરચર્યા નિહાળી રહ્યા હતા તેવામાં ઘણા લોકોને આનંદપૂર્વક વિવિધ સામગ્રી લઈને જતાં નિહાળ્યા. તપાસને અંતે જણાયું કે કમઠ નામને ભેગી ઉદ્યાનમાં આવેલ છે. તે પંચાગ્નિ તપ કરે છે, તેથી લેકે તેને વંદન-પૂજનાર્થે જઈ રહ્યા છે. ભગવંતે આ મિથ્યાત્વી કિયા જાણી લોકોને સન્માર્ગે લાવવા વિચાર્યું. ત્રણ જ્ઞાનવાળા પરમાત્માને શું અજાણ્યું હોય?
તેઓ રાજસવારી સાથે કમઠ યેગી પાસે પધાર્યા. તે વખતે થેગી પાસે પંચાગ્નિ પ્રજ્વલતે હતે. લાકડાની મધ્યમાં સર્પ પણ બળી રહ્યો હતે; તે ભગવંતના ખ્યાલ બહાર કેમ જાય ? લોકોને આકર્ષવા માત્રમાં સત્યધર્મ નથી. સદ્ધર્મ તે શુદ્ધ નિષ્કલંક આચરણ અને વ્યવહારમાં જ રહેલ છે, તે દર્શાવવા પરમાત્માએ સળગી રહેલા કાષ્ટને પિતાને સેવક મારફત ફડાવ્યું છે તેમાં અર્ધદગ્ધ થયેલે સર્ષ સૌ કેઈને જોવામાં આવ્યો. સર્પ મૃત્યુને મહેમાન બની રહ્યો હતે. પરમાત્માએ સેવક મારફત તેને નવકારમંત્રનું શ્રવણ કરાવ્યું, જેના પ્રભાવથી મૃત્યુ પામી સર્પ ધરણેન્દ્ર તરીકે ઉપજે.
કમડને અજ્ઞાન તપ-કષ્ટથી લોકો તેનાથી વિમુખ થયા. કમઠને પિતાના પરાભવથી પાWકુમાર પર શ્રેષ