________________
અથવા
૩૬o
તપરના રત્નાકર
સાવ ખ૦ લે ને ૧ ઘનિયુક્તસ્ત્રાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨ અનુગદ્વારસૂત્રાય નમઃ ૬૨ ૨ ૨ ૨૦
તપને દિવસે ઉપર પ્રમાણે બબ્બે ગરણું વીશ વીશ નવકારવાળીનાં ગણવાં. સાથીયા વિગેરે પણ બબ્બે સૂત્રના કરવાં.
૧૩૩. મેટે રત્નત્તર તપ. (રા. વિ.)
પ્રથમ એક અઠ્ઠમ કરીને પારણું, પછી બીજે અઠ્ઠમ કરીને પારણું, પછી ત્રીજે અઠ્ઠમ કરીને પારણું કરવું. પારણે બેસણું કરવું. એ રીતે ત્રણ અઠ્ઠમ અને ત્રણ પારણાવડે આ તપ થાય છે. “ હી નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧૩૪. રત્ન રેહણ તપ, (જે. ૫. વિગેરે) આ તપ આ શુદિ પાંચમને દિવસે શરૂ કરો. તેમાં ચાર ચાર દિવસની પાંચ ઓળી છે. તેમાં પ્રથમ દિવસે એકાસણું, બીજે દિવસે નવી, ત્રીજે દિવસે આંબિલ ચેાથે દિવસે ઉપવાસ, એ પહેલી ઓળી થઈ બીજી ઓળીએ નવી, આંબિલ, ઉપવાસ, એકાસણું અનુક્રમે કરવા. ત્રીજી ઓળીએ અનુક્રમે આંબિલ, ઉપવાસ, એકાસણું, નવી કરવા. જેથી એળીએ ઉપવાસ, એકાસણું, નવી, આંબિલ કરવા. પાંચમી ઓળીએ ઉપવાસ, એકાસણું, નવી, આંબિલ કરવા. આ રીતે