________________
ઋષભદેવ સવસર તપ
૩૬૩
ભગવંતે ૪૦૦ ચારસા ઉપવાસને પારણે અક્ષય-તૃતીયાને દિવસે પારણું કરેલ, જેને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. ભગવંતના જેવું શરીર–સંઘયણુ ન હેાવાથી હાલમાં એકાંતર ઉપવાસથી આ તપ કરવામાં આવે છે. આ તપને લગતી હકીકત સ`ક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે.
ભગવંત ઋષભદેવ આ ચાવીશીના આદ્ય તીર્થંકર છે એટલું જ નહી. પણ વ્યવહાર–ધના પણ આદિ પ્રવક છે. તેઓશ્રીએ લેાકેાને વ્યવહાર શીખવાડયેા, વાણિજ્યા શિખવ્યા અને કલ્પવૃક્ષોના પ્રભાવ મંદ પડતાં લોકોને આજીવિકાનાં સાધના પણ દર્શાવ્યાં.
તેઓશ્રીએ વીશ લાખ પૂર્વ વ યુવરાજાવસ્થામાં અને ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ રાજ્યધૂરા વહન કરવામાં વ્યતીત કર્યાં. એકદા તેઓશ્રી નનેાદ્યાનમાં ગયા હતા ત્યાં લતામ`ડપમાં બિરાજી લેાકાની ક્રીડા નીહાળી રહ્યા હતા. ક્રીડા નિહાળતાં નિહાળતાં તેને એવી વિચારણા ઉદ્ભવી કે—“આવું કઇક મે' પૂર્વ નીહાળ્યુ છે.” આમ વિચારતા-વિચારતાં તેઓશ્રીને ક્ષતિ સ્મરણ જ્ઞાન ઉદ્ભળ્યુ. દીક્ષા સ્વીકારવાની વૃત્તિ થઇ તેવામાં જ લાકતિક દેવાએ આવીને પરમાત્માને પ્રાર્થના કરી કે– “સ્વામિન્ ! તીર્થ પ્રવર્તાવ.”પરમાત્માએ સંવત્સરી દાન આપવું. શરૂ કર્યું. બાદ ફાગણુ વિદ્રે આઠમના રોજ કચ્છ મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાએ સાથે દીક્ષા લીધી.
યુગલિકાને દીક્ષિતાને કેવા નિરવદ્ય-એ તાલીશ દેષ રહિત આહાર આપવા તેનુ કઈ પણ લક્ષ નહાતું. સયમી અવસ્થામાં તે નિર્દોષ ગેાચરી મળે તે જ સ્વીકારી શકાય.