________________
પોષ દશમી તપ
૩૫૫ ઉપજે, પરંતુ તેવી સ્થિતિમાં તે તેમનું કંઈ અહિત કરી શકે તેમ ન હતું. કાળગે મૃત્યુ પામી કમઠ મેઘમાલી દેવ તરીકે ઊપજે.
વસંતઋતુના આગમનથી પાWકુમાર પ્રભાવતી દેવી સાથે કીડાથે ગયા. ત્યાં જિનમંદિર નીહાળતાં તેમાં પ્રવેશ કર્યો. જિનમંદિરની ભીંત પર પિતાના પુરગામી બાવીશમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવંતે પિતાની પત્ની રાજીમતીને, લગ્ન કર્યા પૂર્વે જે ત્યાગ કર્યો હતે તે સંબંધી ચિત્ર નજરે ચડ્યાં. પરમાત્માને નિમિત્ત મળી ગયું. સંસાર ત્યાગ કરવાની મનેભાવના થઈ. તેવામાં લેકાંતિક દેવેએ આવીને ધર્મ પ્રવર્તાવવા માટે પ્રભુને પ્રાર્થના કરી.
સંવત્સર ન આપી પરમાત્માએ માગશર વદ ૧૧ ના રોજ પરમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરી. દીક્ષા બાદ “કાદંબરી” અટવીમાં આવતાં જાતિ મરણજ્ઞાનને પ્રાપ્ત થયેલા હસ્તીએ પિતાની સુંઢ દ્વારા પ્રભુને સ્નાનાભિષેક કર્યો. તે સ્થળ “કલિકુંડ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.
બાદ કૌસુભ વનમાં આવતાં પરમાત્માના દેહ પર ધરણે પિતાની ફણા પ્રસારી એટલે તે સ્થળે સ્મૃતિ તરીકે અહિચ્છત્રા નામની નગરી વસી. | મેઘમાળી દેવે પિતાનું વૈર વાળવા માટે શ્રી પાર્શ્વ પ્રભુ કાયેત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા તે સમયે વિવિધ ઉપસર્ગો કર્યા, પરંતુ મેરુપર્વત શું પ્રચંડ વાયુથી પણ કંપાયમાન થાય? પરમાત્માને નિશ્ચળ જાણી મેઘમાલી દેવે અખંડ ધારાએ વૃષ્ટિ શરૂ કરી. નદી-નાળાં ઉભરાઈ ગયા, જમીન