________________
૩૩૨
તપેારત રત્નાકર
છે. જેમણે ભવારણ્યને ઉલ્લધી જઇ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી છે. ત્રીજું પદ આચાય, જે પંચાચારાના પાલક અને ધના ધારી છે. ચેાથુ પદ્મ ઉપાધ્યાયનું છે, જે અજ્ઞાનીને પણ જ્ઞાન–માર્ગ દર્શાવે અને શિષ્યાને વાચના આપે. પાંચમુ પદ સાધુ-મુનિવરતુ છે, જે કંચન તેમજ કામિનીના ત્યાગી હાય છે, શીલ-સંયમના પાલક હોય છે. હું પદ દર્શીન છે, જે શાસનમાં સાચી શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. સાતમું પદ જ્ઞાનનું છે, જે હિતાહિતના વિચાર દર્શાવે છે. જ્ઞાન તેમજ જ્ઞાનીના આદર બતાવે છે. મુ પદ ચારિત્રનુ છે, જે આ કર્મીના નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. નવમું પદ તપનું છે, તપશ્ચર્યાની શક્તિ અનેઘ છે. નિકાચિત કર્માને પણ તોડી નાખવાનુ સામર્થ્ય તપમાં છે,
મયણાસુંદરીએ ગુરુ-કથન સ્વીકારી લીધું અને તે પ્રમાણે આસા તથા ચૈત્ર માસમાં શ્રી નવપદજીનુ શુદ્ધ મનથી આરાધન શરૂ કર્યું. થાડો સમય વ્યતીત થતાં જ નવપદજીના પ્રક્ષાલ–જલથી શ્રીપાળના ટાઢ નાબૂદ થઈ ગયા. સાતસો કાઢીયા પણ કંચન જેવી કાયાવાળા ની ગયા. સત્ર આનંદ આનંદ વર્તાઈ રહ્યો અને નવપદજીના મહિમા મહીતલમાં પ્રસરી ગયા.
ભાગ્યયેાગે રાણી કમલપ્રભા ફરતી ફરતી ત્યાં આવી ચઢે છે. શ્રીપાલને જોતાં જ તેના સ્તનમાંથી દૂધની ધારા વછૂટી. તેની પાસેથી ઉપરની હકીકત જાણુવા મળે છે.
મયણાસુંદરીની માતા પણ સ્વામીના દુષ્કૃત્યથી રીસા ઇને પેાતાના ભાઈ પુણ્યપાળ રાજાને ઘેર આવી છે. એકદા