________________
પાંચ છઠ્ઠ તપ
૩૪૯ ૧૨૮. પાંચ છઠ્ઠ તપ (પં. ત.)
પ્રથમ છઠ્ઠ કરીને પારણે વૃત, સાકર અને ઘઉંને આટો (ચુરમું અથવા શી), બીજા છઠ્ઠને પારણે દૂધ, ચોખા ને સાકર, ત્રીજા છઠ્ઠને પારણે ઝળી પાત્રો સાધુ સાધ્વીને વહોરાવીને ભર્યો ભાણે એકાસણું. ચેથા છને પારણે મૂછ રહિત સ્વાદ કર્યા વિના એકાસણું. પાંચમાં છઠ્ઠને પારણે પાણીને લેટો ભરીને બે ત્રણ ઘેર જવું. જે કોઈ જમવાનું ન કહે છે તે દિવસે ઉપવાસ કરવો. આ તપ પાંચ છઠ્ઠ તથા પાંચ પારણાવડે એટલે પંદર દિવસે પૂરો થાય છે. ઉઘાપને સ્વામી ભાઈઓને જમાડીને શ્રીફળ આપવાં. ૩૪ હીં “નમે અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧૨૯ પંચ મહાવ્રત તપ. [જે વ્રત ઘણું મોટું હોય, પાળવામાં મુશ્કેલ હોય તેને “મહાવ્રત” કહેવામાં આવે છે. વ્રત એટલે પ્રતિજ્ઞા.
શ્રી સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનકમાં કહેવામાં આવ્યું છે કે पञ्च महव्वया पण्णत्ता. तं जहा-१ सव्वाओ पाणाइवायाओ वेरमण, २ सव्वाओ मुसावायाओ वेरमण, ३ सव्वाओ अदिन्नादाणाओ वेरमण, ४ सव्वाओ मेहुणाओ वेरमण, ५ सव्वाओ परिग्गहाओ वेरमणम् ।