________________
તપોરન રત્નાકર
દેવને ચઢાવવા. પૂજા સિદ્ધાણુ” એ પદની
૩૪૮
જેટલા (૩૩) માતી તથા પ્રવાલ વિગેરે યથાશક્તિ કરવું. “તમે નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.
૧૨૬. દારિદ્રયહરણ તપ. (વિ.પ્ર.)
આ તપ પૂર્ણિમાથી શરૂ કરવાના છે. પ્રથમ દિવસે ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નીવી, ચેાથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે બેસણુ, એ પ્રમાણે એક એળી થઈ. ખીજી એતળી પણ એ જ પ્રમાણે કરવી. કુલ દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. પારણે સાધુને દાન આપવું. ઉદ્યાપને જ્ઞાનપૂજા કરવી. ૐ હ્રી “નમે! નાણુસ્સ” પદ્મની નવકારવાળી બીશ ગણવી. સાથીયા વિગેરે પ૧ કરવા.
૧૨૭, પંચામૃત તપ. (વિ. પ્ર.)
આ તપમાં પાંચ અઠ્ઠમ છ માસમાં કરવાનાં છે. તેમા પહેલા અઠ્ઠમને પારણે સાધુને વહેરાવીને શ્રીખ'ડ ખાવા. બીજા અઠ્ઠમને પારણે શીરા ખાવે. ત્રીજા અઠ્ઠમને પારણે લાપસી, ચેાથા અક્રમને પારણે લાડુ તથા પાંચમા અઠ્ઠમને પારણે ખીર ખાવી. દરેક પારણે સાધુને વહેરાવીને પછી પારણું કરવું.... હી “નમે અરિહંતાણું ' પદની નવકારવાલી ૨૦ ગણવી. સાથીયા વિગેરે ખાર બાર કરવા.