________________
નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ
૩૪૫
આ તપમાં એક એક ગુપ્તિને આશ્રયીને એક એક એકાસણું નવ નવ કવળનુ કરવુ. એટલે નવ દિવસે આ તપ પૂરો થાય અને તેમાં કવળસંખ્યા એકાશી થાય. સાથીયા વિગેરે નવ નવ કરવા. ગરણુ— ૐ હ્રીનમા નવખ‘ભચેરગુત્તિધરાણ એ પદ્મનુ વીશ નવકારવાળી
""
પ્રમાણુ ગણવું.
ઉદ્યાપને સાધુ સાધ્વીને તથા બ્રહ્મચારી શ્રાવક શ્રાવિકાને વસ્ત્ર દાન દેવું.
૧૨૩. નિગેાદ આયુક્ષય તપ (જૈ. સિ)
ન
[ સાધારણ વનસ્પતિકાયને નિગેદ કહેવામાં આવે છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયને સૂમ નિગેાદ કહેવામાં આવે છે. ચ ચક્ષુથી જેને ન જોઈ શકાય તેને સૂક્ષ્મ કહેવામાં આવે છે. આ વિશ્વમાં અસંખ્ય ગેાળાઓ છે, એક એક ગાળામાં અસખ્યાતી નિગેદ છે અને એક એક નિગેાદમાં અનંતા જીવા હાય છે.
જેએ અનાદિકાળથી સૂક્ષ્મનિગેદમાં જ રહેલા છે, કદાપિ તેમાંથી બહાર નીકળ્યા જ નથી તે ૮ અવ્યવહારરાશિ ”ના જીવા કહેવાય છે. જે જીવા સૂક્ષ્મિનગેદમાંથી બહાર નીકળી ચૂકયા હાય છે તે વ્યવહારરાશિ”ના જીવો કહેવાય છે.
નિગેાદના જીવાનું આયુષ્ય અંતર્મુહૂતનું હાય છે. અંતર્મુહૂત ના કાળ એટલે એ ઘડીની અદરના કાળ. તેની