________________
૩૪૪
તપોરન રત્નાકર
તે પ્રમાણે અઢાર પ્રકારના બ્રહ્મચર્યની રક્ષા માટે શાસ્ત્રકારોએ નવ પ્રકારની વાડ દર્શાવી છે જે નીચે પ્રમાણે છે.
૧. વિવિષ્યતિસેવા–સ્ત્રી, પશુ અને નપુંસકના સહવાસથી રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરે.
૨. સ્ત્રીપરિહૃા–સ્ત્રીઓ સંબંધી વાતને ત્યાગ.
૩. નિચાઈનુરાનમૂ—સ્ત્રીઓની બેસવાની વસ્તુ પર બેસવું નહીં. જે પાટ, પાટલા કે આસન, શયન પર સ્ત્રી બેઠેલી હોય તે બે ઘડી પર્યન્ત વાપરવાં નહિ.
૪. નૂિરાયા–રાગને વશ થઈ સ્ત્રીઓનાં અંગે પાંગ, સ્તન, કટિ, મુખ આદિ અવયવે જેવા પ્રયત્ન ન કરે.
પ. પુરાત્તાપૂચવર્તન-ભરતને અંતરે સ્ત્રી પુરુષનું જોડેલું રહેલું હોય તેવા નિવાસસ્થાનને ત્યાગ કરે.
૬. પૂર્વશતામૃત–સ્ત્રી સાથે પૂર્વે કરેલ કીડાનું સ્મરણ ન કરવું.
૭. બળતાન|–ઇદ્રિને ઉત્તેજે તેવા માદક આહારપાનને ત્યાગ કરવો. બને ત્યાં સુધી નિરસ આહાર જ વાપરે.
૮. નિમાત્રST –પ્રમાણથી અધિક આહાર ન કરે.
૯ વિભૂપ-નિ –શરીરની ટાપટીપ ન કરવી, શૃંગાર ન સજ.
દરેક વ્રતમાં બ્રહ્મચર્ય વ્રતની મહત્તા છે અને તેને જ કારણે કહેવાય છે કે-બ્રહ્મચર્ય વ્રતધારીને પ્રણામ કરીને પછી જ ઇંદ્ર મહારાજા પિતાના સિંહાસન પર બેસે છે.]