________________
ચતુર્ગતિનિવારણ તપ
૩૦૩ કવળ–એ પ્રમાણે ચડતા ચડતા પંદરમે દિવસે નવી તથા સોળમે દિવસે સોળ કવળ-આ રીતે બીજી ઓળી થઈ. ત્રીજી ઓળોમાં પહેલે દિવસે આયંબિલ, બીજે દિવસે સત્તર કવળ, ત્રીજે દિવસે આયંબિલ, ચોથે દિવસે અઢાર કવળ, એ રીતે ચડતા ચડતા પંદરમે દિવસે બાયંબિલ અને સોળમે દિવસે ચોવીશ કવળ–આ ત્રીજી ઓળી થઈ. એ જ રીતે ચોથી ઓળીમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે પચીશ કવળ, ત્રીજે દિવસે ઉપવાસ, ચોથે દિવસે વશ કવળ, એ રીતે ચડતા ચડતા પંદરમે દિવસે ઉપવાસ અને સોળમે દિવસે બત્રીશ કવળ અવે. આ રીતે ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. તેમાં ૩૨ તપના દિવસ અને ૩૨ કવળના દિવસ. કુલ કવળ પર થાય છે. જી હી “નમે અરિહંતાણું” પદની નવકારવાળો વીશ ગણવી. સાથીયા વગેરે બાર બાર કરવા.
૧૧૦. ચઉઠ્ઠી ત૫ (નં ક. વિગેરે)
આ તપમાં એકાંતર આંબિલ ૩ર કરવા, પારણે એકાસણું કરવાં, એકાસણે ત્રિવિધ આહારનું પચ્ચખાણ કરવું “નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વગેરે બાર બાર કરવા.
૧૧૧. ચંદનબાળા તપ | [ ભગવંત શ્રી મહાવીરના ઘેર અભિગ્રહને પૂર્ણ કરનાર પરમ ભાગ્યવતી શ્રી ચંદનબાળા જ હતી. આજે પણ