________________
મેટા દેશ પચ્ચકૢખાણ તપ
૩૨૫
આ તપ શુદ્લપક્ષની નવ નવમીને દિવસે ઉપવાસ કરવાથી પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે.
૧ શ્રી નેસ નિધાનાય નમઃ ૬ શ્રી માવકિનધાનાય નમઃ ૨ શ્રી પાંડુકનિધાનાય નમઃ ૭ શ્રી સરત્નકનિધાનાય નમઃ ૩ શ્રી પિંગલનિધાનાય નમઃ ૮ શ્રી મહાપાનિધાનાય નમઃ ૪ શ્રી કાલનિધાનાય નમઃ ૯ શ્રી શનિયાનાય નમઃ ૫ શ્રી મહાકાલનિધાનાય નમઃ
આ તપથી નિધાનની પ્રાપ્તિ થાય છે. સાથીયા વિગેરે નવ કરવા. ઉદ્યાપને પ્રભુને નત્ર અંગે તિલક ચડાવવા.
૧૧૯ મેટા દશ પચ્ચક્ખાણ (૫. ત. વગેરે)
[વિવાડિતજીત્રન બાદ સ્ત્રીએમાં આ તપ ઘણું। જ પ્રચલિત છે. કોઈ કેઈ કુમારી અવસ્થામાં પણ નાના-મોટા દેશ પચ્ચક્ખાણના તપ કરે છે. ]
પહેલે દિવસે તિવિહારા ઉપવાસ કરવે!. ખીરે દિવસે એકાસણુ. ત્રીજે દિવસે એક ચેાખાનુ આંબિલ એટલે એક ચાખાને દાણા ગળવા અને ડામ ચેવિાર. ચેાથે દિવસે નીવી, પાંચમે દિવસે એક કવળ, ઠામ ચેાવિહાર. છડ઼ે દિવસે એકઅંગીયુ' એકાસણું એટલે એક હાથ અને મેઢા સિવાય બીજું અંગ હલાવવુ નહી, ઠામ ચાવિહાર કરવા. સાતમે દિવસે વ્રુત્તિનું આંખિલ, ઠામ ચેવિહાર. આડમે