________________
તપેારત્ન રત્નાકર
આ તપમાં નેવું ઉપવાસ છૂટક છૂટક કરવાના છે, તે આ પ્રમાણે—તીથંકર નામક ના વીશ, તીથંકરના સહુજ અતિશય ચાર, કર્મ ક્ષયથી થયેલા અતિશય અગિયાર, દેવકૃત એગણીશ, ચ્યવનાદિક કલ્યાણક પાંચ તથા સિદ્ધના ગુણુ એકત્રીશ. આટલા ગુણુ આશ્રયી એક એક ઉપવાસ કરતાં નેવું ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. “ નમો અરિહંતાણું ” પદ્મની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા.
૩૧૮
૧૧૪, જિન જનક તપ
[ જેવી રીતે તેરમે તપ શ્રી જિનેશ્વર ભગવ’તની માતાઓને અનુલક્ષીને કરવામાં આવે છેતેવી રીતે શ્રી જિનશ્વર - ભગવતના પિતાને અનુલક્ષીને આ! તપ કરવામાં આવે છે. વમાન ચાવીશીના તી કરે પૈકી પ્રથમ ઋષભજિનના પિતા નાભિરાજા નાગકુમાર નિકાયમાં દેવ થયા. શ્રી અજિતનાથથી ચદ્રપ્રભસ્વામી આફ્રિ સાત તીર્થંકરાના પિતા ઇશાન દેવલોકમાં ગયા. શ્રી સુવિધિનાથથી શાંતિનાથ સુધીના આડે તીર્થંકરના પિતા સનત્કુમાર દેવલોકે દેવ થયા અને શ્રી કુ'થુનાથથી શ્રી મહાવીરસ્વામી આદિ આઠ તીર્થંકરાના પિતા માહેદ્ર દેવદ્યાકમાં
ગયા.
શ્રી મહાવીરસ્વામીના પ્રથમ માતા-પિતા દેવાન’દા અને ઋષભદત્ત વિપ્ર મેક્ષે ગયાના અને સિદ્ધાર્થરાજા ને ત્રિશલા દેવી–બારમા અચ્યુત દેવલાકે ગયાના પણ ઉલ્લેખ જોવામાં આવે છે.