________________
છનુજનની ઓળી તપ
૩૧૩
આ તપમાં અતીત, અનાગત અને વર્તમાન જિન આશ્રયી ત્રણ વીશી તથા સીમંધરાદિક વીશ જિન વિચરતા અને શ્રી રાષભાનન, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન એ ચાર શાશ્વતા જિન-કુલ છનું જિન આશ્રયી એક ઉપવાસ કરે. વખતની અનુકૂળતાએ છૂટા છૂટા કરતાં છનું ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે. જે તીર્થકરને તપ ચાલતું હોય તેને નામનું ગણવું. નવ કારવાળી વીશ ગણવી. સાથીયાં, ખમાસમણ વિગેરે બાર બાર કરવા. ઉઘાપને એવીશ જિનને તીલક વગેરે ચડાવવાં.
અતીત વીશી જિનનામ ૧ શ્રી કેવલજ્ઞાનિને નમઃ ૧૩ શ્રી સુમતિનાથાય નમ: ૨ શ્રી નિર્વાસિને નમઃ ૧૪ શ્રી શિવગતિનાથાય નમઃ ૩ શ્રી સાગરાય નમઃ ૧૫ શ્રી અતાગનાથાય નમઃ ૪ શ્રી મહાયશસે નમઃ ૧૬ શ્રી નમીશ્વરાય નમઃ ૫ શ્રી વિમલાય નમઃ ૧૭ શ્રી અનિલનાથાય નમઃ ૬ શ્રી સર્વાનુભૂતયે નમઃ ૧૮ શ્રી યશોધરનાથાય નમ: ૭ શ્રી શ્રીધરનાથાય નમઃ ૧૯ શ્રી કૃતાર્થનાથાય નમઃ ૮ શ્રી દત્તનાથાય નમઃ ૨૦ શ્રી જીનેવરનાથાય નમઃ ૯ શ્રી દામોદરનાથાય નમઃ ૨૧ શ્રી શુદ્ધમતિનાથાય નમઃ ૧૦ શ્રી સુતેજોનાથાય નમઃ ૨૨ શ્રી શિવંકરના થાય નમ ૧૧ શ્રી સ્વામિનાથાય નમઃ ૨૩ શ્રી ચંદનનાથાય નમઃ ૧૨ શ્રી મુનિસુવ્રતનાથાય નમઃ ૨૪ શ્રી સંપ્રતિનાથાય નમઃ