________________
૩૦૨
તપોરન રત્નાકર
૪. દેવ-દેવેના મુખ્ય ચાર પ્રકાર છે ૧ ભવનપતિ, ૨ અંતર, ૩ જ્યોતિષી અને ૪ વૈમાનિક.
ભવનપતિના દશ પ્રકાર છે અને તે અલકમાં રહે છે. યંતરના બે પ્રકાર છેઃ વ્યંતર અને વાનવ્યંતર અને તે દરેકને આઠ-આઠ ભેદો છે. ભવનપતિ દેના ઉપરના ભાગમાં આ દેવે રહે છે.
તિષી-ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના છે. અઢીદ્વીપમાં ચર તિષી હોય છે જયારે અઢી દ્વીપની બહાર સ્થિર તિષી હોય છે.
વૈમાનિક-બાર દેવલોક પર્વતના દેવે કપ પન્ન કહેવાય છે. તેઓ સ્વામી–તેવક ભાવવાળા હોય છે. નવ વૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવે કપાતીત છે; તેઓ અહમિંદ્ર છે. ?
આ તપમાં ચાર એળી કરવાની છે, તેમાં પહેલી ઓળીમાં પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે એક કવળ, ત્રીજે દિવસે એકાસણું, ચોથે દિવસે બે કવળ, પાંચમે દિવસે એકાસણું, છ દિવસે ત્રણ કવળ, એ રીતે વધતા વધતા પંદરમે દિવસે એકાસણું અને સોળમે દિવસે આઠ કવળ એ પ્રમાણે ૮ એકાસણું અને આઠ પારણના દિવસ મળીને ૧૬ દિવસ અને કવળ ૩૬ કુલ થાય છે. આ પહેલી ઓળી થઈ. બીજી ઓળીમાં પહેલે દિવસે નવી, બીજે દિવસે [પારણને દિવસે] નવ કવળ, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે દશ