________________
-૩૦૦
તપોરન રત્નાકર
૩૩ શ્રી વિપાકાંગસૂત્રાય નમઃ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૩૪ શ્રી ઉપપાતિકસૂત્રાય નમ: ૨૩ ૨૩ ૨૨ ૨૦ ૩૫ શ્રી રાજપ્રશ્નીયસૂત્રાય નમઃ ૪૨ ૪૨ ૪૨ ૨૦ ૩૬ શ્રી જીવાભિગમસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૩૭ શ્રી પ્રજ્ઞાપને પાંગસૂત્રાય નમઃ ૩૬ ૩૭ ૩૬ ૨૦ ૩૮ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રાય નમઃ પ૭ ૫૭ ૫૭ ૨૦ ૩૯ શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂવાય નમઃ ૫૦ ૫૦ ૪૦ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રાય નમઃ
૫૦ ૫૦ ૪૧ શ્રી કલ્પાવતંસકસૂત્રાય નમઃ ૧૦ ૧૦ કર શ્રી નિરયાવલિસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૪૩ શ્રી પુષ્પગુલિકાસૂત્રાય નમઃ
૦૧ ૧૦ ૧૦ ૨૦ ૪૪ શ્રી વન્ડિદશે પાંગસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૪૫ શ્રી પુપિકોપાંગસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦
૧૦૯ ચતુર્ગતિ નિવારણ તપ (નં. ક.)
નિરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-આ ચાર પ્રકારની ગતિ છે. ભવસાગરમાં ભટકતે પ્રાણ આ ચાર પૈકી ગમે તે ગતિમાં પરિભ્રમણ કરે છે. જ્યારે સકલ કર્મને ક્ષય થાય છે ત્યારે ચારે ગતિને અંત કરી, શાશ્વત સ્થાન-મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે. ચારે ગતિ અને તેના પેટા ભેદો-ઉપભેદો સંબંધી વિસ્તૃત વિવેચન જાણનારે જીવવિચાર, નવતત્વ, કર્મગ્રંથ વિગેરે પુસ્તકે અવલેકવા. અહીં તે માત્ર સંક્ષિપ્તમાં સામાન્ય સમજણ આપવામાં આવી છે.