SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ તોરત્ન રત્નાકર ૧૦૬, ગૌતમકમળ તપ [ અનત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીનુ સક્ષિસ વૃત્તાંત વીર ગણધર તપ નં. ૩૮માં આ જ પુસ્તકમાં તેમ જ ગૌતમપડઘા તપ ન. ૭૮માં વર્ણવાઈ ગયું છે. ] આ તપમાં એકાંતર ઉપવાસ નવ કરવા. ઉદ્યાયને ગૌતમ સ્વામીની પૂજા પૂર્વક સુવર્ણીનું કમળ કરાવીને ઢાંકવુ. બીજી સર્વ વસ્તુ પાન, ફળ વિગેરે શક્તિ પ્રમાણે ઢોકવા. શ્રી ગૌતમસ્વામિસ નાય નમઃ' એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા. ૧૦૭. ઘડીયાં બે ઘડીયાં તપ (લા.) આ તપમાં પ્રથમ ચાર દિવસ સુધી ન ઘડીયુ કરવુ. એટલે કે પા ઘડીમાં ( છ મિનિટમાં ) ભેજન કરી લેવું. પછી આઠ દિવસ સુધી બધાં ઘડીયાં કરવાં એટલે અધી ઘડીમાં ( ૧૨ મિનિટમાં ) જમી લેવુ. પછી સેાળ દિવસ સુધી એક ઘડીયું કરવું, એટલે એક ઘડીમાં (૨૪ મિનિટમાં) જમી લેવું. પછી ખત્રીશ દિવસ સુધી એ ઘડીયાં કરવાં, એટલે ૪૮ મિનિટમાં જમી લેવુ.... આ પ્રમાણે બે માસે આ તપ પૂર્ણ થાય છે. હમેશાં એકાસણાનુ પચ્ચક્ખાણ કરવું. ઠામ ચાવિહાર કરવા. “નમા અરિહંતાણ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy