________________
પાંચ પચ્ચખ્ખાણ તપ
શ્રી શાંતિનાથ જિનતા, ચક્રાયુધ ગણુધાર; કોટિશિલાએ શિવ લહ્યા, પ્રણમ્' પ્રાતઃ ઉદાર.
ચાવીશ જુગના સહુ મલી, સાધુ સંખ્યાતી કોડ; એણી તીરથે મુકતે ગયા, વંદુ એ કર જોડ. મડાતીરથ સિદ્ધાંતમાં, ભાખે શ્રી જગભાણ; તન મન વચને સેવતાં, લડ્ડીએ શિવપુર ઠામ. દશાણ દેશે કેઈ કહે, કેઇક સિંધુ મજાર; કોટિશિલા તીરથ તિહાં, પ્રણમુ` વારંવાર.
૨૮૯
પુષ્પ દીપ નૈવેદ્યથી, જે પૂજે જિનરાજ અક્ષત ફૂલ આગળ ધરે, સીઝે વંછિત કાજ,
એક જીવ જિહાં શિવ લહે. તીરથ કહીએ તેડુ; અસંખ્ય મુનિ જિહાં શિવ લહે, કિમ નવિ કહીએ એહ ? પ
3:
ત-૧૯
૧૦૫. પાંચ પચ્ચક્ખાણ તપ (એળી) (ટી.)
આ તપમાં પહેલે દિવસે ઉપવાસ, ખીજે દિવસે બેસણું, ત્રીજે દિવસે એકાસણું, ચેાથે દિવસે નીવી, પાંચમે દિવસે આંખીલ એ પ્રમાણે પાંચ દિવસે એક એળી થઈ. એવી પાંચ એળી કરવી. ગરણું “તમેા સિદ્ધાણુ” એ પદનું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.