________________
પીસ્તાલીશ આગમ તય
૨૩૭
વ્યવહાર, ધારણાવ્યવહાર ને જિતવ્યવહાર–આ પાંચ પ્રકારના વ્યવહારનું સ્વરૂપ.
૪. વ્યવહાર–ઉત્સગ ને અપવાદ મા
૫. દશાશ્રુતસ્કંધમુનિરાજની દશ દશા દર્શાવી
અપ્રમાદી રહેવાના ઉપદેશ.
૬. મહાનિશીથ-ઉપધાન વિગેરે આચારની વિધિ. ચાર મૂળસૂત્ર
૧. દશવૈકાલિક-દશ અધ્યયન છે. શ્રી શય્યંભવસૂરિએ પેાતાના પુત્ર તેમજ અલ્પાયુવાળા મનકમુનિ માટે પૂર્ણાંમાંથી ઉદ્ધરીતે આ સૂત્રની રચના કરી હતી.
૨. ઉત્તરાધ્યનસૂત્ર-શ્રી વીર ભગવંતે પેાતાના નિર્વાણુ સમય પૂર્વે સાળ પહેાર પંત અખંડ દેશનાધારાએ જે દેશના આપી છે તે ત્રીશ અધ્યયનરૂપ.
૩. આઘનિયુક્તિ-મુનિરાજને આચાર વર્ણવવામાં આવ્યેા છે.
૪. આવશ્યક-છ આવશ્યકને લગતુ વર્ણન છે. બે સૂત્રેા
૧. અનુયાગદ્વાર-સાત નય, સપ્તભ’ગી અને નિક્ષેપ!નું વર્ણન.
ર.નદીમતિવિગેરે પાંચ જ્ઞાનના વિસ્તારથી અધિકાર છે. આ પ્રમાણે સંક્ષિપ્તમાં પીસ્તાલીશ આગમનું સ્વરૂપ સમજવું. જ્ઞાનની કે આગમ ગ્રંથાની કઢી પણ આશાતના ન