________________
તપોરત્ન રત્નાકર
૧૯૮
તાપમાં ચાલતાં તેને ઘણી વેદના થવા લાગી, છતાં શ્રી નેમિનાથ પ્રભુનું ધ્યાન ધરતાં તેણે પ્રવાસ ચાલુ જ રાખ્યો. કોઈવાર તીક્ષ્ણ કાંટા વાગતા, કોઈકોઈ વાર ભયંકર ગનાએ તેની કસોટી કરી લેતા છતાં અડગપણે તેણે ચાલવુ
શરૂ જ રાખ્યુ.
થ્રેડોક સમય વીતતાં એક બાળકે પાણી મળ્યું, તે બીજાએ ભૂખ લાગી છે કહી ભોજન માગ્યું'. વેરાન જ’ગલમાં અન્ન-પાન કયાંથી લાવવુ' ? તેવા વિચારથી અંબિકાના અને નેત્રોમાંથી અશ્રુ વહેવા માંડયા. બાળકોની આત્ત વાણી સાંભળી અંબિકાને રુદન કરવા સિવાય બીજો રસ્તા નહાતા. ખાળક કઇ સમજે છે ? તેમણે તે પેાતાની માગણી ચાલુ જ રાખી. છેવટે થાકી જઈ અંબિકા એક આમ્રવૃક્ષ નીચે વિસામે ખાવા બેઠી.
તેવામાં થડે દૂર એક સુંદર સરેવર તેની નજરે પડયુ. બાળકોને પાણી પાઈ સ્વસ્થ કર્યા અને મામ્રવૃક્ષનાં ફળે ખવરાવી તેઓની ક્ષુધા તૃપ્ત કરી. ખાદ તેણે આગળ ને આગળ રૈવતગિરિની દિશામાં ચાલવા માંડયું.
આ બાજુ સામભટના ઘરે માસે પ્રવાસી મુનિને ગોચરી વહેારાવવાથી જે ભાજનામાં અન્ન હતું તે બધા વાસણા સુવર્ણના બની ગયા. ધાન્યના કોઠાર ભરપૂર થઈ ગયા. આવા પ્રભાવ જોઈ અખિકાની સાસુએ સેમસને સર્વ હકીકત જણાવી અને પશ્ચાત્તાપ કરી કહ્યુ` કે હમણાં ને હમણાં જ્યાં હાય ત્યાંથી અંખિકાને શીઘ્ર તેડી લાવ.