________________
અષ્ટાપદપાવડી તપ
૨૧૩ શ્રી અભિધાનચિંતામણિને ચોથા ભૂમિકાંડમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે અષ્ટાપદ પર્વત “કૈલાસ” હેવાનું જણાવ્યું છે. શ્રી જિનપ્રભસૂરિજીએ પણ સ્વરચિત વિવિધતીર્થકલ્પમાં મgyપરવામાં તે જ હકીક્તનું સમર્થન કરેલ છે. તીરે अ उत्तरदिसीभाए बारसजोयणेसुं अठ्ठावओ नाम केलासाપર મિહાળ રમો નવરો નથgવો અધ્યા નગરીની ઉત્તર દિશાએ બાર યેાજન દૂર, અષ્ટાપદ નામને રમ્ય પર્વતરાજ આવેલ છે, જેની ઊંચાઈ આઠ જન છે, જેનું બીજું નામ કેલાસ” છે.
આધુનિક ભૂગોળ પ્રમાણે “કૈલાસ” પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરની ઉત્તરે ૨૫ માઈલ દૂર આવેલ છે. આ પર્વતનું શિખર બારે માસ બરફથી જ છવાયેલું રહે છે. હવામાન ઘણું જ ઠંડું અને તેફાની હોવાથી તેના પર આરોહણ કરી શકાતું નથી.
आश्विनेष्टा हिनकास्वेव यथाशक्ति तपःक्रमैः । विधेयमष्ट वर्षाणि तप अष्टापदं परम् ॥१॥
અષ્ટાપદ પર્વત ઉપર ચડવાને જે તપ, તે અષ્ટાપદ પાવડી તપ કહેવાય છે. તેમાં આ શુદી આઠમથી પૂર્ણિમા સુધીના આઠ દિવસ તે એક અષ્ટાહ્નિકા (ઓળી) કહેવાય છે. તે દિવસોમાં યથાશક્તિ (ઉપવાસાદિક) તપ કર. પહેલી