________________
૨૧૮
તરત્ન રત્નાકર
-
=
=
૭૮. ગૌતમ પડશે [ શ્રી ગૌતમ સ્વામીનું સંક્ષિપ્ત જીવન તે આડત્રીશમાં “વીર ગણધર તપમાં આવી ગયું છે.
શ્રી ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વત પરથી પાછા વળતાં અનુક્રમે પહેલે, બીજે અને ત્રીજે પગથિયે રહેલા ૫૦૧૫૦૧-૫૦૧ તાપને પ્રતિબંધ પમાડી, પાત્રમાં અ૫ ખીર વહેરાવી, પોતાની લબ્ધિના પ્રભાવથી તે સર્વ ૧૫૦૩ તાપસને યથેચ્છા પાર કરાવ્યું તે પ્રસંગ સર્વને સુવિદિત છે. તે જ નિમિત્તને અનુલક્ષીને આ “ગૌતમ પડશે” નામને તપ કરવામાં આવે છે.
શ્રી ગૌતમસ્વામી દ્વારા દીક્ષિત શિવેને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જતું પણ શ્રી ગૌતમસ્વામી સ્વયં કેવલજ્ઞાનથી વંચિત રહેતા, તેનું મુખ્ય કારણ ભગવંત મહાવીર પ્રત્યેનું તેઓશ્રીનું પ્રતિબંધન હતું. જે રાત્રે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું (દીપાલિકા) તે જ રાત્રે આ પ્રીતિબંધન તૂટી જવાથી તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ભગવત મહાવીરને જીવ જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવ હતા અને શાલિન ક્ષેત્રનું રક્ષણ કરતાં તેમણે સિંહને વધ કર્યો હતો ત્યારે શ્રી ગૌતમ સ્વામીને જીવ, તેમને સારથી તરીકે હતો. આ પ્રમાણે તેઓ બંનેને સંબંધ ઘણો જેથી ચાલ્યા આવતું હતું.
વિદ્યમાન આગમ જોતાં તેમના કેટલાકનું નિર્માણ ભગવંત મહાવીરને શ્રી ગૌતમસ્વામીએ કરેલા પ્રશ્નને જ આભારી ગણી શકાય. શ્રી ઉવવાઈ, રાયપણી, જંબુદ્વીપ