________________
શુ
?
૨૬૪
તપોવન રત્નાકર ૨ લાભાન્તરાયકર્મહિતાય શ્રીઅનંત ૩ ભેગાન્તરાયકર્મ રહિતાય ૪ ઉપગાન્તરાયકર્મરહિતાય , ૫ વયિતરાયકમરહિતાય
અથવા માત્ર “શ્રીઅનન્તવીર્યગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમ” એ પદનું ગરાણું ગણવું. સાથીયા વિગેરે પાંચ પાંચ કરવા.
બીજી રીત (પ્રતિ નં. બ.) અથવા અષ્ટ કર્મોત્તર પ્રકૃતિ તપ કરવાનું આ પ્રમાણે પણ લખ્યું છે. જ્ઞાનાવરણીય કર્મને આશ્રયી દશમ (લગેલગ ચાર ઉપવાસ) ઉપર પારણું કરવું. એવાં પાંચ દશમ કરવા. દર્શનાવરણયને આશ્રયી નવ દશમ કરવા, વેદનીય કર્મને આશ્રયી બે દશમ કરવા, મેહનીય કર્મને આશ્રયી અઠ્ઠાવીશ અડ્ડમ કરવા. આયુકર્મને આશ્રયી ચાર દશમ કરવા, નામકર્મના ઉપવાસ એકસે ને ત્રણ કરવા, ગોત્રકર્મના બે દશમ કરવા તથા અંતરાયકર્મના પાંચ-દુવાલસ (લગેલગ પાંચ ઉપવાસ) કરવા.
અથવા જ્ઞાનાવરણના દુવાલસ પાંચ, દર્શનાવરણના દશમ નવ, વેદનીયન અટ્ટમ બે, મોહનીયના અઠ્ઠમ અઠ્ઠાવીશ, આયુના દશમ ચાર, નામના છઠ્ઠ અથવા ઉપવાસ એક સ ત્રણ, ગોત્રના દશમ બે તથા અંતરાયના દશમ પાંચ આ પ્રમાણે અનુક્રમે વિધિપૂર્વક કરવા અથવા છૂટક છૂટક કરવા. બીજે સર્વ વિધિ ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે જાણવું.