________________
કેટિશિલા તપ
૧૮૭
આ તપમાં સાત ઊપવાસ નિર'તર કરી પારણે ગુરુને ક્ષીર વહેરાવી માત્ર ક્ષીરવડે એકાસણું કરવું. ડામ ચાવિહાર કરવા. ઉદ્યાપને ખીર, ખાંડ અને ધૃતથી ભરેલા થાળ દેવ પાસે ઢાકવા. ગુરુને દાન દેવું. સ`ઘવાત્સલ્ય, જ્ઞાનપૂજા કરવી.
બીજી રીત (જૈ. પ્ર. જૈ, સિ', વિગેરેમાં)
આ તપ શ્રાવણ માસમાં કરવેા. પર્યુષણા પહેલાં તેને આર.ભ કરવા. તેમાં આઠ એકાસણા ઉપર એક ઉપવાસ કરવા. ઉદ્યાપન ઉપર પ્રમાણે. ક્ષીરવરસમસમ્યગ્દનધરાય નમઃ” એ પદનું ગરણું નવકારવાળી વીશનું ગવું. સાથીયા વિગેરે સાત સાત કરવા. ( આ બીજી રીત પ્રચલિત નથી. )
૧૦૪. કાઢિશિલા તપ. (વ્રત નં.ડે. )
કોટિશિલા ઉપર છ તીર્થંકરના ગણધર વિગેરે સાધુએ મેક્ષે ગયા છે. તેમને ઉદ્દેશીને આ તપ કરવાને છે. તેમાં શ્રી શાંતિનાથજીના શાસનમાં ચક્રાયુધ આદિ સંખ્યાતા સાધુએ મેક્ષે ગયા, માટે તેમને ઉદ્દેશીને પ્રથમ એક ઉપવાસ કરવેા. પછી આઠ એકાસણાં કરવાં, પછી એક ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. સર્વ મળી દિન અગ્યારે આ તપ પૂરા થાય છે. પછી શ્રી કુંથુનાથસ્વામીના શાસનમાં પણ સંખ્યાતા મુનિએ સિદ્ધ થયા છે, તેથી તેમને આશ્રયીને પણ ઉપર પ્રમાણેજ અગિયાર દિવસના