________________
અષ્ટ પ્રવચનમા તપ
૨૬૭
તિની આરાધના દિન ત્રણ કરવી. પછી પહેલે દિવસે બે કવળ, બીજે દિવસે એક, ત્રીજે દિવસે બે એ પ્રમાણે ૨-૧-૨ ભાષાસમિતિની આરાધના દિન ત્રણ કરવી. એષણાસમિતિની આરાધના માટે અનુક્રમે કવળ ૩-૧-૩ એ પ્રમાણે ત્રણ દિવસ કરવા. આદાન-ભંડનિક્ષેપણા સમિતિના અનુકમ કવળ ૪-૧-૪ એ પ્રમાણે ત્રણ દિવસ કરવા. ઉચ્ચારપાસવણખેલ પારિષ્ટાનિકા સમિતિના અનુક્રમે કવળ પ–૧–પ કરવા. મનગુતિના ૬–૧–દ કરવા, વચનગુમિના ૭-૧-૭ કવળ કરવા તથા કાયગુપ્તિના ૮-૧-૮ એ પ્રમાણે કરવા. સર્વ કવળ સંખ્યા ૮૦ થાય છે. તપ દિન ૨૪ તથા પારણાદિન ૮ થીષ છે, (એટલે કે એક માતૃને ત્રણ દિવસને તપ પૂરો થાય ત્યારે છેડે એક પારણું કરવાથી પારણાના દિવસ આઠ થાય છે.) ગરાણું વિગેરે નીચે પ્રમાણે જે માતૃને તપ ચાલતું હોય તેના નામનું ગણવું.
સાવ ખ૦ લે ને ૧ ઈસમિતિધરાય નમ:
૩ ૩ ૩ ૨૦ ૨ ભાષાસમિતિધરાય નમઃ
૫ ૫ ૫ ૨૦ ૩ એષણસમિતિધરાય નમઃ
૭ ૭ ૭ ૨૦ ૪ આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ ધરાયનમ:૯ ૯ ૯ ૨૦ ૫ ઉચ્ચારપ્રસ્ત્રવણખેલાપારિકાપનિકા–
સમિતિધરાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૬ મને ગુપ્તિધરાય નમઃ
૧૩ ૧૩ ૧૩ ૨૦ ૭ વચનગુપ્તિધરાય નમઃ
૧૫ ૧૫ ૧૫ ૨૦ ૮ કાયગુપ્તિધરાય નમઃ
૧૭ ૧૭ ૧૭ ૨૦