________________
: ૨૬૮
તપોરત્ન રત્નાકર ૫. અષ્ટમાસી તપ. (જૈ. પ્ર. જ. સિં. વિગેરે)
આ તપમાં એકાંતર એકાસણે ૨૪૦ ઉપવાસ કરવા. એટલે કે એક ઉપવાસ અને એકાસણું એ પ્રમાણે ૨૪૦ ઉપવાસ અને ૨૪૪ એકસણાં કરવાં. ઉજમણે ૨૪૦ મોદક ઢોકવા. આ તપ મધ્યમ બાવીશ તીર્થકરને આશ્રયીને કરવાને છે, તેથી જે જે તીર્થકરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામની સાથે નાથાય નમઃ એ પદ જેડી વીશ નવકારવાળી ગણવી. આ પ્રમાણે દરેક તીર્થકરને આશ્રયીને ૨૪૦ ઉપવાસ તથા ૨૪. એકાસણું કરવાં. સાથીયા વિગેરે બાર બાર કરવાં.
૯. કર્મચકવાલ તપ (જ. પ્ર. નં. આ વિગેરે)
પ્રથમ એક અઠ્ઠમ કરી પારણું કરવું, પછી ચોસઠ ઉપવાસ એકાંતર પારણુવાળા કરવા. (કઈ પ્રતમાં સાડ તથા કેઈમાં એકસઠ ઉપવાસ લખ્યા છે.) છેવટ અક્રમ કરે. તેમાં કુલ ૭૦ ઉપવાસ અને ૬૬ પારણું થાય છે. જમણે ૧૨૮ મોદક જ્ઞાન પાસે હેકવા, સુવર્ણચક દેવ પાસે ઠોકવું. “જી હી નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૯૭. આગમેત કેવલિ તપ (જૈ. પ્ર. વિગેરે)
વરું રેષામિ વિતે રૂતિ વર્જિનઃ | જેનામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણની પરિપૂર્ણતા હોય તે કેવળી ભગવંત સમજવા.