________________
તરત્ન રત્નાકર
=
યુગ-“બલવાને યુગ” મનાઈ રહ્યો છે પણ જે સૂક્ષ્મ દષ્ટિથી જેમ તેમ બોલવાના લાભાલાભ વિચારશે તેને “મૌન”નું માહાસ્ય સમજાયા સિવાય નહીં રહે.
આપણુમાં ઘણું જ પ્રચલિત સુભાષિત છે કે-છેતુ મૌન ચાલ્યાન શિડ્યાપતુ છિન્નસંસાય શિષ્યને શંકા ઉદ્ભવે, ગુરુ પાસે જાય અને ગુરુ પાસે જતાં જ તેઓને સંશયને નાશ થઈ જાય. આ પ્રતાપ ગુરુના “મન”માં હતે.]
આ તપ માગશર શુદ્ધ અગિયારશે શરૂ કરે. તે દિવસે ઉપવાસ કરે. એ રીતે અગિયાર વરસની માગશર શુદી અગિયારશ કરવી અથવા અગિયાર માસની અગિયાર શુક્લ એકાદશી કરવી. અગિયાર વરસ સુધી દરેક માસની શુદ અગિયારશ કરવી. અથવા દર વરસની મૌન અગિયારશ જાવજજીવ કરવી. (કુલ ચાર પ્રકાર છે.) “શ્રીમદ્ધિનાથસર્વજ્ઞાય નમઃ' એ પદની નવકારવાળી વીશ ગણવી તથા મૌન એકાદશીને દિવસે દોઢ કલ્યાણકની એક એક નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ૧૧-૧૧ કરવા.
૧૦૨. કંઠાભરણુ તપ. (સિદ્ધિવધુ કંઠાભરણુ) (જૈ.પ.)
આ તપમાં પ્રથમ એક છઠ્ઠ કરે. પછી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી અડ્ડમ કરી પારણું, પછી ઉપવાસ કરીને પારણું, પછી છઠ્ઠ કરે. એ રીતે તપના નવ દિવસ થાય તથા પારણાના દિવસ પાંચ થાય.