________________
મૌન એકાદશી તા
૨૮૩
વરના દેડમાં પ્રવેશ કર્યાં અને કાનની પીડા ઉત્પન્ન કરી. કાનની પીડાથી અકળાતા અકળાતા તે મુનિવર સુત્રત સાધુ પાસે પહોંચ્યા અને કોઈ પણ હિંસામે દવા લાવવાની વિજ્ઞપ્તિ કરી. સુવ્રત સાધુને મૌન એકાદશીને કારણે “મૌન’’ હતું એટલે તેમણે કશેા પણ પ્રત્યુત્તર ન આપ્યા. એટલે આવેશમાં આવી જઈ તે મુનિએ સુવ્રતમુનિને રજોહરણને માથામાં પ્રહાર કર્યાં, છતાં સુત્રત સાધુ પેાતાના નિયમમાં નિશ્ચલ રહ્યા. એટલે ખીન્ન પણ કેટલાક ઉપસગેર્યાં કર્યાં. છતાં સત્ત્વશાળી સુત્રત મુનિવર પર તેની કશી અસર ન થઈ એટલે તે મિથ્યાત્વી દેવ તેમની માફી માગી ચાલ્યે ગયે.
સુવત સાધુએ ત્યારબાદ ઘાતી કર્માંના ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પ્રાંતે અદ્ભુત શિવલક્ષ્મીને પ્રાપ્ત કરી.
શ્રી નેમિનાથ ભગવતના મુખથી મૌન એકાદશીનુ માહાત્મ્ય અને સુત્રત શ્રેષ્ઠીની હકીકત સાંભળી શ્રી કૃષ્ણ વાસુદેવે પણ મૌન એકાદશીના આરાધન માટે નિયમ ગ્રહણ કર્યાં.
આપણા લૌકિક વ્યવહારમાં પણ “મૌન”નું માહાત્મ્ય ઘણું છે, ‘સવસે વરી રૃપ' ગાજ્યા મેહ વરસે નહિ” “ભસ્યા કૂતરા કરડે નહિ” બહુ ખેલે તે માંડો” “ૌન સર્વાર્થ સાધનમ્ ” આ બધી લેાકેાતિએ મૌન”નું મહત્ત્વ દર્શાવે છે.
મૌન” માં અચિત્ત્વ શક્તિ છે. આજના આધુનિક