________________
કલકનિવારણ તપ યાને સીતા તપ
૨૭૫
સીતાએ પબ્યિા કર્યાં અને પેાતાની શિયલની શુદ્ધિ જનતા સમક્ષ સાબિત કરી આપી, પેાતાના પરનું “ કલ ક” દૂર કર્યું. ખાઈમાં અંગારા ભરાવ્યા અને તે પરથી નમસ્કાર મહામત્રના સ્મરણપૂર્વક પસાર થઈ ગઈ. અંગારા શીતળ જળસદેશ ખની ગયા અને મહાસતી સીતાનુ` સતીત્વ સાબિત થયુ. મહાત્સવપૂર્વક રામે સીતાનેા નગરપ્રવેશ કરાવ્યેા.
અયેાધ્યા નગરીમાં જ્ઞાની શીલચંદ્ર મુનિ પધાર્યાં. તેમને વન કરી સીતાએ પેાતાના પર કલક શા માટે આવ્યું ? તે સંબધી પૃચ્છા કરી. મુનિવરે પૂર્વભવ જણાવતાં કહ્યુ. કે—
શ્રીભૂતિ નામના પુરોહિતને સરસ્વતી નામની પત્નીદ્વારા વેગવતી નામની પુત્રી થઇ હતી. વેગવતી ઇર્ષ્યાખાર હતી. એકદા તેના ગામમાં તપસ્વી મુનિ આવ્યા. લેક તેની સારી રીતે પર્યું`પાસના કરવા લાગ્યા એટલે વેગવતી બેલવા લાગી કે-લેાકો કેવા અજાણ છે ? આ મુનિ તે પ્રચી છે. મે તેમને એકાંતમાં સ્ત્રી સાથે ક્રીડા કરતાં જોયાં છે. આવા મુંડિયાની તે પૂજા કરવાની હોય! આ પ્રમાણે વેગવ્રતી મુનિની નિંદા કરવા લાગી.