________________
તપેારત્ન રત્નાકર
આ હકીકત સાંભળી તપસ્વી મુનિએ નિશ્ચય કર્યાં કે —જ્યાં સુધી મારા પરનું કલંક દૂર નહી' થાય ત્યાંસુધી અન્ન-જળનો ત્યાગ કરીશ. શાસનદેવીએ વેગવતીના શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરી. વેગવતીથી આ દુઃખ સહન ન થઈ શકયું. તેને પેાતાના અધમાચરણ માટે પશ્ચાત્તાપ થયા અને મુનિવરની ક્ષમા માગી. પછી વેગવતીએ દીક્ષા લઇ ઉગ્ર તપશ્ચર્યા કરી. તેના પ્રભાવથી તું સીતા તરીકે જન્મી પણ મુનિ-કલ`કને કારણે તને કલાકની પ્રાપ્તિ થઈ.
સીતાને પોતાના પૂર્વભવ યાદ આવ્યા અને તેણે પણ દીક્ષા સ્વીકારી. તેનું યથાર્થ એ રીતે પાલન કરી, કાળ કરી ખારમાં દેવલેાકે ઇંદ્ર તરીકે ઉપજી.]
૨૭૬
આ તપમાં ઉપવાસ એક, બેસણુ એક, આંખીલ એક, બેસણુ એક, આંબીલ એક, ઉપવાસ એક, આ પ્રમાણે * સીતા તપ કરવાથી કલંક ન આવે, ઉદ્યાપને જ્ઞાનપૂજા કરવી. પ્રભુ પાસે મેક નવ ઢાકવા. ગુરુના નવ અંગની પૂજા કરવી. “નમે રિર્હતાણું” પન્નુની વીશ નવકારવાળી ગણવી સાથીયા માર ખાર કરવા.
૧૦૦ ઋષભનાથજી કાંતુલા (હાર) તપ. (પ્ર,ન’.ડ) શ્રી ઋષભનાથજીના હાર જેવા તપ હાવાથી ઋષભ
આ તપમાં કોઈ ૯ દિન પણ કહે છે, પરંતુ પં. શ્રી ગંભીરવિજયજીવાળી ભાષાની પ્રતિમાં ૬ હતા. કદાચ હાય તા જ્ઞાની જાણે.
ઓળી
પડી
*