________________
૨૭૧
કલંકનિવારણ તપ યાને સીતા તપ
૯ કલંક નિવારણ તપ યાને સીતા તપ.
[ આ તપનું બીજું નામ “સીતા તપ” છે. પિતાના પર ચઢેલા કલંકને દૂર કરવા માટે મહાસતી સીતાએ તપશ્ચર્યા કરેલ એટલે “કલેકનિવારણ આ તપનું બીજું નામ
સીતા તપ” કહેવાય છે. મહાસતી સીતાને વૃત્તાંત તે ઘણે વિસ્તૃત છે, પણ આપણે સંક્ષિપ્તમાં જ અહીં તે સંબંધી ઉલ્લેખ કરીએ. - મિથિલા નગરીના જનકરાજાને વિદિતા નામની પટ્ટરાણી હતી. કાળક્રમે વિદિતાએ પુત્ર-પુત્રીના યુગલને જન્મ આપે તે સમયે પૂર્વ ભવના કેવી સેંધર્મ દેવલેકવાસી પિંગલ નામના દેવે પુત્રનું અપહરણ કર્યું. વૈતાઢય પર્વત નજીક જતાં પિંગળને કંઈક દયા આવી એટલે વસ્ત્રાભૂષણથી શોભિત કરીને તે સ્થળે એકાંત પ્રદેશમાં મૂકીને ચાલતે થ. તેવામાં રથનુપુર નગરના ચંદ્રગતિ વિદ્યારે તે બાળકને ઉઠાવી લઈ, પિતાની સંતાનરહિત પત્નીને સેંપો અને તેનું ભામંડળ એવું નામ રાખ્યું.
પુત્રના હરણથી રાજા-રાણીને અતિશય દુઃખ થયું. કાળક્રમે સીતા સ્ત્રીઓની ચેસઠ કલામાં પારંગત બની. તે યૌવનવતી બની એટલે જનકને તેને વર સંબંધી ચિંતા ઉદ્દભવી. એવામાં સ્વેચ્છાએ જનકના રાજ્ય પર હુમલે કર્યો એટલે તેમણે પિતાના મિત્ર દશરથ રાજવીની સહાય માગી. રામ તથા લમણે મદદે આવી મ્લેચ્છોને પરાભવ કર્યો. જનકરાજાએ તેને મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ