________________
વીશ સ્થાનક તપ
૨૪૩
જ્ઞાનવૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમકિત મૂળ . અજર અમર પદ લ લહે, જિનવર પદવી ફૂલ છે ૧૮ in વક્તા શ્રેતા યેગથી, શ્રુત અનુભવ રસ પીના ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રત સુખ લીન ૫ ૧૯ II તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ
૯૦. અંગવિશુદ્ધિ તપ. પ્રથમ આંબીલ ૩, પછી નવી ૩, પછી એકાસણું ૩, છેડે એક ઉપવાસ કરે. ઉદ્યાપને ૧૩ મેદક જ્ઞાન પાસે ઢેકવાં.
» હી નમો નાણસ્સ' એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૯૧. અઠ્ઠાવીસ લબ્ધિતપ [ લબ્ધિ એટલે શક્તિવિશેષ. શાસન પર સંકટ આવ્યું હોય અથવા તે શાસનપ્રભાવના કરવાની અગત્યતા હોય તેવા પ્રસંગે લબ્ધિધારી વ્યક્તિઓ ચલબ્ધિને ફેરવે છે. લબ્ધિઓના અનેક પ્રકારે છે છતાં અાવીશ લબ્ધિઓ અતિ પ્રસિદ્ધ છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે –
૧. આમ ષધિ લબ્ધિ-હાથ,પગ વિગેરે અવયને સ્પર્શ કરવા માત્રથી સર્વ પ્રકારનાં વ્યાધિઓ નાશ પામે.