________________
૨૫૬
તપોવન રત્નાકર
ગણવું. જે દિવસે જે પ્રકૃતિને તપ ચાલતો હોય તે દિવસે તેના નામનું ગણવું.
જ્ઞાનાવરણીય પ્રકૃતિ પ ૧ મતિજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનંતજ્ઞાનસંયુતાય
સિદ્ધાય નમ : ૨ શ્રતજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનં. ૩ અવધિજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનં૦ | ૪ મન:પર્યવજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનંo | ૫ કેવલજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનં ૦.
અથવા “શ્રી અનંતજ્ઞાનસંયુતાય સિદ્ધાય નમઃ” એટલું જ ગણવું. સાથીયા વિગેરે પાંચ પાંચ કરવા.
દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ ૯ ૧ અચક્ષુર્દર્શનાવરણીયરહિતાય શ્રીઅનન્તદર્શનસંયુતાય
સિદ્ધાય નમઃ | ૨ ચક્ષુર્દર્શનાવરણીયરહિતાય શ્રી અનંત ૩ અવધિદર્શનાવરણયરહિતાયશ્રીઅનંત ૪ કેવલદર્શનાવરણીયરહિતાય શ્રી અનંત, ૫ નિદ્રારહિતાય શ્રી અનંત ૬ નિદ્રાનિદ્રારહિતાય શ્રી અનંત ૭ પ્રચલારહિતાય શ્રી અનંત ૮ પ્રચલા પ્રચલારહિતાય શ્રી અનંત ૯ સ્થાનદ્ધિરહિતાય શ્રીઅનંત
અથવા “શ્રીઅનન્તદર્શનસંયુતાય સિદ્ધાય નમઃ” પદ ગણવું. સાથીયા વિગેરે નવ નવ કરવા.