________________
તપાન રત્નાકર્
૨૩૪
અરિહંત એ પચ પરમેષ્ઠીમાં પ્રધાન-મુખ્ય છે અને નામ, સ્થાપનાદિક ચાર નિક્ષેપે હુમેશાં ધ્યાવવા યેાગ્ય છે.
૨. સિદ્દ—સમ્યગ્દન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનુ યથાર્થ આરાધન કરી, સકળ કર્મના ક્ષય કરી, જન્મ-જરા-મરણાદિક દુઃખથી રહિત અક્ષય શિવસ’પદાને પ્રાપ્ત કરનાર સિદ્ધ પરમાત્માનું આરાધન આ પદથી થાય છે. આ પદ પરમ નિર્મળ છે.
૩. પ્રવચન—તીર્થંકર પરમાત્મા દેશના આર‘ભમાં “નૉ તિવૃÇ” કહી, પરમાત્માના વચન પ્રમાણે વનાર સાધુ, સાધ્વી. શ્રાવક અને શ્રાવિકરૂપ ચતુર્વિધ સંઘને વંદન કરે છે. શ્રી સંધ અનેક સદ્ગુણી આત્માઓના સમુદાયરૂપ હાવાથી અનત ગુણરત્નનું નિધાન છે,
૪. આચાય પદ—પાંચ ઇંદ્રિયનું દમન, નવવિધ બ્રહ્મચર્ય નુ` પાલન, ચાર કષાયના જય, પાંચ મહાવ્રતનુ પાલન, પંચાચારનુ સેવન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ‘ પાલન-એ ૩૬ ગુણેાના સમુદાય જેનામાં ઝળહળી રહ્યો હાય છે તે આચાય, ઉપકારી હાવાથી, સદા સેવવા લાયક છે.
૫. સ્થવિરપદ—ઉત્તમ પ્રશ્નારની ક્ષમા, મૃદુતા, વિગેરે ગુણાવડે જે અન્ય સાધુજનને યથાવસર સહાય આપી. સયમમાગ માં સ્થિર કરે તે સ્થવિર જૈન શાસનને દીપાવનાર છે.
૬. ઉપાધ્યાયપદ—પેાતે નિર્મળ ચારિત્ર પાળવામાં