________________
વીશ સ્થાનક તપ
૨૩૯
શક્તિમાન માણસે વીશે પદની આરાધનાને દિવસે આઠ પહેારા પાસડુ કરવેા, તેછી હીનશક્તિવાળાએ માત્ર દિવસના ચાર પહેારને પાસહ કરવા. એ રીતે વીશે પદ્મ પૌષધ કરીને આરાધવાં. જો પૌષધ કરવાની શક્તિ સત્ર પદમાં ન હેાય તેા આચાર્ય પદે ૧, ઉપાધ્યાય પદે ૨, સ્થવિર પદે ૩, સાધુ પદે ૪, ચારિત્ર પદે પ, ગૌતમ પદે ૬ અને તીર્થ પદે ૭-એ સાત પદે તે અવશ્ય પૌષધ કરવા જોઈ એ. તેમ છતાં શક્તિ ન હોય તે તે દિવસે દેશાવકાશિક કરે અને સાવદ્ય વ્યાપારના ત્યાગ કરે. તેટલી શક્તિ પણ ન હેાય તે યથાશક્તિ તપ કરી આરાધે તથા પેાતાની લઘુતા વિચારે. મરણુ તથા જન્મના સૂતકમાં ઉપવાસાદિક તપ કરે, પણ તે ગણતરીમાં ન ગણે, સ્ત્રી પણ ઋતુસમયમાં ઉપવાસાદિક કરે તે પણ ગણતરીમાં ન ગણે, તપને દિવસે જો પૌષધ કરે તે ઘણું જ શ્રેયસ્કર છે. પણ પેાષધ ન કરે તે તે દિવસે બે વખત પ્રતિક્રમણ તથા ત્રણ વાર દેવવંદન અનેX ડિલેહણુ અવશ્ય કરવું તથા બ્રહ્મચર્ય પાળવું, ભૂમિશયન કરવુ, અતિ સાવદ્ય વ્યાપારને આરંભ ન કરવા, અસત્ય ન ખેલવુ, આખા દિવસ તપના પદનું ગુણવન કરવુ', તપને દિવસે પૌષધ કરે તે પારણાને દિવસે જિનભક્તિ કરીને પારણું કરવું. જો તપને દિવસે પૌષધ ન કર્યાં હાય તે તે દિવસે જિનભક્તિ પૂજા કરે, કરાવે, ભાવના ભાવે, તપના સાત પદે પણ પૌષધ ન બને ના સત્તરમી એળીમાં અવશ્ય પૌષધ કરવા, એવે પ્રચાર છે.
× દેવવંદન, પડિલેહણ હ ંમેશાં ન કરી શકે તેા તેરમી ઓળીએ અવશ્ય કરવું.
*