________________
૩૨
તપેારત્ન રત્નાકર
ખાર આંબિલ તથા ચેાસડ એકાસણાં મળી કુલ ૭૮ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને ચૈત્યમાં મેટી સ્નાત્ર વિધિથી પૂજા કરવી. ધર્માંગાર (ઉપાશ્રય)ને વિષે લઘુન ઘાવની પૂજા વિગેરે પૂજાની જેમ કરવુ'. સઘવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનું ફળ તી કરનામગાત્રના અંધ તથા સર્વ દેવનુ સાંનિધ્ય પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના ગાઢ તપ છે.
॥ इति फलतपांसि सप्तविंशतिः ॥ ॥ इति आचारदिनकरगततपांसि पूर्णानि ||
૮૯. વીશ સ્થાનકે તપ
જ
[ભવચક્રમાં અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવું તે જ અતિમ લક્ષ્ય હેવુ' જોઇ એ. જે સુખની પાછળ દુઃખ આવે કે જન્મમરણના ફેરા કરવા પડે તે અક્ષય સુખ ન કહી શકાય.
અનુત્તર વિમાનવાસી દેવા તેત્રીશ સાગરોપમ પ્રમાણ સમય પ ́ત વ્યિ સુખ અનુભવે છે. તેમના સુખની સરખામણી કરી શકાય તેવું સુખ સંસારની અંદર કોઈપણ ગતિમાં નથી, છતાં તેવું અપૂર્વ સુખ ભોગવ્યા પછી પણ જન્મ, જરા અને મરણાદિકનું દુઃખ સહેવુ પડે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે—અવિચળ સુખ કયુ ? વાસ્તવિક સુખ કોને કહી શકાય ? જવાખમાં એટલું જણાવી શકાય કે—તેવું અવિચળ, શાશ્વત અને અનુપમેય સુખ મુક્તિમાં જ હોય છે.