________________
૨૩૦
તપરત્ન ૨ત્નાકર
મંગલમાં નંદ્યાવર્તની ગણત્રી કરવામાં આવી છે, જે કે લેકે ત્તર માંગલિક તરીકે તે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રરૂપિત ધર્મ એ ચારની ગણત્રી કરવામાં આવે છે.
આ તપમાં ઈંદ્ર મહારાજા, શ્રીદેવી, વિદ્યાદેવી, શાસનયક્ષયક્ષિણી, દિપાલ, ક્ષેત્રપાલ વિગેરેને આશ્રયને તપ કરવાને વિધિ દર્શાવ્યો છે, જેને હેતુ મંગલ પ્રાપ્તિને છે.]
बृहन्नंद्यावर्त विधिसंख्ययैकाशनादिभिः । पूरणीयं तपश्चोद्यापने तत्पूजन महत् ॥ १॥
નંદ્યાવર્તની આરાધના માટે આ તપ છે. તેમાં પ્રથમ નંદ્યાવર્તની આરાધના માટે એક ઉપવાસ કરે. પછી સૌધર્મેન્દ્ર, ઈશા અને શ્રુતદેવતાની આરાધના માટે ત્રણ આંબીલ કરવાં. ત્યાર પછી અહિતાદિક આડની આરાધના માટે આઠ અબીલ કરવાં. ત્યાર પછી એવીશ જિનમાતાની આરાધના માટે ચેતવીશ એકાસણાં કરવાં. પછી સેળ વિદ્યાદેવી આશ્રયી સેળ એકાસણું કરવાં. પછી ચોસઠ ઇદ્રોને આશ્રયી એસઠ એકાસણાં કરવાં. પછી ચેસઠ ઈંદ્રાણી આયી ચેસઠ એકાસણાં કરવાં. પછી વીશ શાસનક્ષેને આશ્રયી વીશ એકાસણાં કરવાં. પછી વીશ શાસનયક્ષિણીને આશ્રયી વીશ એકાસણું કરવાં. પછી દશ દિપાલને આશ્રયી દશ એકાસણી કરવાં. પછી નવગ્રહ તથા એક ક્ષેત્રપાલને આશ્રયી દશ એકાસણી કરવા. પછી ચાર નિકાયના દેવતાને આશ્રયી
* આ બે ઈંદ્ર ચામરધર તરીકે છે. * પાંચ પરમેષ્ઠી તથા
૨નત્રય.