________________
બૃહન્નઘાવત તપ
૨૨૯
તથા અંબા દેવીનું પૂજન કરવું. શ્રીફળ દશ, પક્વાન્ન દેશ વિગેરે સફળાદિક વસ્તુ દશ દશ ઢોકવી. આ પ્રમાણે દશ વર્ષ સુધી આ તપ કરવેશ.
O
દરેક ભાદરવા શુદ્ધિ ૧૧ ને દિવસે સાધર્મિકને જમાડી, સાધુને દાન આપી પછી પારણું કરે. અખાદેવીને કકુની પીળ કરવી, અંજન કરવું, તેમ પેાતાને પણ અંજન કરવું અને રેશમી ચણીયા, કાંચળી, ચદરવા તથા ચક્ષુ દેવીને ચડાવવાં. પછી દીપક દશ કરવા. આ પ્રમાણે જૈ પ્ર॰માં કહ્યુ` છે. ઉદ્યાપને ઇંદ્રાણીની પૂજા કરવી. સઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અવિધવાપણુ· પ્રાપ્ત થાય તે છે, આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. (દરેક વર્ષે` ઉદ્યાપનમાં ખમણું ખમણું નૈવેદ્ય મૂવુ', એટલે કે પહેલે વર્ષે શ્રીફળાદિક દશ દશ ઢાકવાં, ખીજે વર્ષે વીશ વીશ ઢાકવાં. એ પ્રમાણે સમજવુ. નં. મ.)
વિધિપ્રપામાં બીજી રીત એ ખતાવી છે કે–ઉપવાસ એક, એકાસણુ' એક, છઠ્ઠું એક, એકાસણું એક, અઠ્ઠમ એક, એકાસણું એક. પારણે ખીર ભાજનવડે સાધુને પ્રતિલાભવા જ્ઞાનની પૂજા ભણાવવી.
-
ૐ હી શ્રી રી અખાદેવ્ય નમઃ
નવકારવાળી વીશ ગણવી.
” એ પદની
૮૭. બૃહન્નઘાવ
તપ
[નોંઘાવત' એ એક જાતના સ્વસ્તિક-સાથિયા છે. અષ્ટમાંગલિકમાં તેના સમાવેશ કરવામાં આવ્યે છે. સ પ્રાણીઓના હિતને માટે પ્રવતે તે મંગલ કહેવાય છે. લૌકિ