________________
તપોરન રત્નાકર
“ૐ હ્રી શ્રી ગૌતમસ્વામિને નમઃ ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા.
२२०
૭૯. નિર્વાણુદીપક તપ (દીવાળીનો છટ્ઠ)
[દીપાવલી–દીવાળી પર્વમાં સ લેકે 'ચે દ્રિયના સુખના વિશેષ અભિલાષી બને છે, મડાઆર`ભ કરી ક`બ ધન કરે તેવા દિવસોમાં આ તપશ્ચર્યા કરવામાં આવે તે તે મહાલાભકારી થાય. દીવાળી પર્વની ઉત્પત્તિ સંબંધી સક્ષિપ્ત વૃત્તાંત નીચે પ્રમાણે છે–
પેાતાનું આયુષ્ય નજીક જાણી પરમાત્મા શ્રી વીરભગવત અપાપાનગરીમાં હસ્તિપાલરાજાની સભામાં છેલ્લું ચાતુમાંસ રહ્યા. પ "કાસને બેસી આસાવદ ૦))ને છઠ્ઠું કર્યાં. છેલ્લા પહેારે સ્વાતિ નક્ષત્રના યાગ થતાં, ઇદ્રમહારાજાએ પરમાત્માને વિજ્ઞપ્તિ કરી કે-આપના જન્મ નક્ષત્ર પર ભસ્મરાશિ ગ્રડ બેસવાના છે. જો આપ ક્ષણમાત્ર આયુષ્ય વધારો તે તે કર ગ્રાની અસર નાબૂદ થાય અને આપના નિર્વાણ પછી પણ જૈન ધર્મોની પ્રભાવના વિશેષ વૃદ્ધિંગત થતી રહે. પરમાત્મા શ્રીવીરે ઇંદ્રને જણાવ્યુ કે-આયુષ્યકમ નાં પુગલો ન્યૂનાધિક થાય નહી. શ્રી જિનેશ્વરો પણ તેમ કરવા સમર્થ નથી. અને ભાવિ મિથ્યા થનાર નથી.
G
અંતસમયે . પરમાત્માએ સાળ પહેાર પન્ત મધુર ધ્વનિથી દેશના આપી. તેમાં પંચાવન અધ્યયન શુભ કર્મ