________________
અદુઃખદશી તપ
૨૧૭ ૭૭. અદુઃખદશી તપ (બીજો)
ત્રીજી રીત એવી છે–એકાંતરા પંદર ઉપવાસ તિથિના નિયમ વિના જ કરવાનું બાકી ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે કરવું. ગરણું વિગેરે નીચે પ્રમાણે
સાવ ખ૦ લે ને ૧ શ્રી કુંથુનાથપારંગતાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨ શ્રી શીતલનાથપારંગતાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૩ શ્રી આદિનાથપરમેષ્ઠિને નમઃ ૧ ૧ ૧ ૨૦ ૪ શ્રી શ્રેયાંસનાથપારંગતાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૫ શ્રી ધર્મનાથપારંગતાય નમઃ ૧૫ ૧૫ ૧૫ ૨૦ ૬ શ્રી નેમિનાથસર્વત્તાય નમઃ ૨૨ ૨૨ ૨૨ ૭ શ્રી ચંદ્રપ્રભસર્વજ્ઞાય નમઃ ૮ ૮ ૮ ૮ શ્રી અભિનંદપારંગતાય નમઃ ૪ ૪ ૪ ૨૦ ૯ શ્રી મુનિસુવ્રત પારંગતાય નમઃ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૧૦ શ્રી અરનાથપારંગતાય નમઃ ૧૮ ૧૮ ૧૮ ૨૦ ૧૧ શ્રી મલ્લિનાથપારંગતાય નમઃ ૧૯ ૧૮ ૧૯ ૨૦ ૧૨ શ્રી અરનાથસર્વજ્ઞાય નમઃ ૧૮ ૧૮ ૧૮ ૨૦ ૧૩ શ્રી કષભદેવપારંગતાય નમઃ ૧ ૧ ૧ ૨૦ ૧૪ શ્રી વાસુપૂજ્યપારંગતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૧૫ શ્રી સંભવનાથનાથાય નમઃ ૩ ૩ ૩ ૨૦ ૧૬ શ્રી મહાવીર પારંગતાય નમઃ ૨૪ ૨૪ ૨૪ ૨૦