________________
મોક્ષદંડ તપ
૨૧૫
દ’ડની 'દનથી પૂજા કરવી, તથા ગુરુને વસ્ત્રદાન આપવું. શ્રીફળ તથા અક્ષત દાંડા પાસે ઢાકવા. ઉપવાસની સખ્યા જેટલા ફળ, મુદ્રા (રૂપાનાડુ), પાન વગેરે દાંડા પાસે મૂકવા. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ વિપત્તિને નાશ થાય તે છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. ૐ હીનને લે!એ સવ્વસાઙ્ગ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવંશ કરવા,
(!
બીજી રીતે એવી છે કે-ગુરુના દાંડાને અંગુષ્ડના પ વડે માપ જેટલી સખ્યા થાય તેટલા એકાસણાં કરવાં. તથા થાપરે તેટી સખ્યાવાળા મેદક વિગેરે દાંડા પાસે ઢોકવા. માકી સ ઉપર પ્રમાણે કરવું. (ન'. અ.)
ત્રીજી રીત એવી છે કે–ઉપવાસ એક, આંખિલ એક, નીવી એક, એકાસણુ એક, પુરિમટ્ટુ એક-આ એક એળ થઈ. એવી પાંચ એવી કરવાથી પચીશ દિવસે આ તપ પૂરા થાય છે. ઉચાપન ઉપર પ્રમાણે (વિધિપ્રયા વિગેરે પ્રતે) કરવુ'. ગરણ વિગેરે તપ નબર ૧ પ્રમાણે કરવું,
(આ તપને મેક્ષકરડક તથા પાંચ પચ્ચક્ખાણુની એળી પણ કહે છે)
૭૬. અદુઃખદશી તપ. शुकपक्षेषु कर्तव्याः क्रमात्पञ्चदशस्वपि । उपवासास्तिथिष्वेवं पूर्यते विनैव तत् ॥