________________
૨૪
તપોસ્ટ્સ રત્નાકર
એળીએ તીર્થંકરની પાસે સુવર્ણમય એક સેાપાન (પગથિયુ') કરાવીને મૂકવુ. તથા તેની અષ્ટપ્રકારી પૂજા કરવી. એ પ્રમાણે આઠ વર્ષ સુધી આઠ સેાપાન સ્થાપી તપ કરવેશ. ઉદ્યાને માટી સ્નાત્રવિધિપૂર્ણાંક ચાવીશ ચાવીશ પાન, ફળ વિગેરે ટોકવાં. આ તપનુ ફળ દુર્લ ́ભ વસ્તુની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. “ૐ હ્રી અષ્ટાપદતીર્થાય નમઃ ” એ પત્રનું ગરજી. વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.
બીજી રીતે આસા વદ અમાવાસ્યાથી આર’ભી એકાં તરે અડે ઉપવાસ કરવા. પારણે એકાસણું કરવું. એ પ્રમાણે આડ વર્ષ કરવું. ઉદ્યાપને અષ્ટાપદ પૂજા, ધૃતમય ગિરિની રચના, સુવર્ણમય નીસરણીએ આ આડ પગથિયાવાળી આ કરાવવી. પક્વાન્ન, તથા સત્ર જાતિનાં ફળે ચેલીશ ચેાવીશ ઢાકવાં. બીજી સ વસ્તુ આઠ આડે ઢોકલી. (જૈન પ્રાધમાં આ તપને અષ્ટાપદ આળી પણ કહે છે.)
૭૫. મેઇડ તપ. (મેાાકરડક તપ.) यावन्मुष्टिप्रमाणः स्याद्गुरुदंडथ तावतः । विदधीतैकान्तरांश्चोपवासान्सुसमाहितः ॥ १ ॥
મેાક્ષદંડ સંબંધી જે તપ તે મેાક્ષદંડ તપ કહેવાય છે, તેમાં ગુરુના દંડ (દાંડા) જેટલી મુઠીના પ્રમાણન! હાય તેટલા ઉપવાસેા એકાંતરા પારણાવાળા કરવા. છેલ્લે ઉપવાસે ગુરુના