________________
તપોરન રત્નાકર
૨૧૦
આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે, “ શ્રી જિનમાત્રે નમઃ એ પદની નવકારવાળી વીશ ગણવી.
""
૭૩. સ`મુખસ`પત્તિ તપ
एकादिवृद्धया तिथिषु तप एकाशनादिकम् | विधेयं सर्वसंपत्तिसुखे, तपसि निश्चितम् ||१||
સર્વ સુખસપત્તિનું કારણ હવાથી આ તપ સ સુખસ ́પત્તિ નામનેા કહેવાય છે. તેમાં શુક્લ કે કૃષ્ણપક્ષની એકમને દિવસે એક એકાસણાદિક તપ કરવા. બીજે પખ વાડીયે ખીજથી બે એકાસણાદિક કરવાં, ત્રીજે પખવાડીયે ત્રીજથી ત્રણ એકાસણાદિક કરવાં, ચેથે પખવાડીયે ચાથી ચાર એકાસણાદિક કરવાં. એ રીતે વધતાં વધતાં પંદરમે પખવાડીયે પૂર્ણિમાંથી અથવા અમાવાસ્યાથી પંદર એકાસહાર્દિક કરવાં (પ્રવચનસારે।દ્વારમાં એકાસણાને બદલે ઉપવાસ કરવાનુ કહ્યુ છે) પરંતુ જે કદાચ કોઈ તિથિ ભૂલી જવાય તે તપના આરભ ફરીથી કરવા. આ રીતે કરતાં આ તપ એકસો ને વીશ તપના દિવસોવડે પૂર્ણ થાય છે. ઉદ્યાપને સ્નાત્રપૂજાપૂર્વક એકસો ને વીશ માદક ઢકવાં. સંઘવાત્સ લ્ય, સંઘપૂજા કરવી. આ તપનુ ફળ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. આનુ ગરણું તપ નખર ૭૬ થી જાણવું. સાથીયા વિગેરે માર માર
કરવા.